સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 25 ફેબ્રુઆરી 2024 (17:51 IST)

લગ્નની પહેલી રાત્રે કપલનો રોમાંસ, 'ભાઈ, આગળ અપડેટ આપતા રહેજો.'

marriage
-પહેલી રાતનો વીડિયો વાયરલ થયો હતો
-છોકરો છોકરીને કિસ કરવા લાગે
- 'ભાઈ, આગળ અપડેટ આપતા રહેજો.'

VIDEO of couple's wedding viral- લગ્ન એ કોઈપણ વ્યક્તિના જીવનમાં એક મોટો પ્રસંગ હોય છે. લગ્ન પછીની પહેલી રાત પરિણીત લોકો માટે પણ ખાસ હોય છે. ઘણીવાર લોકો આવી ક્ષણોને ખૂબ જ પ્રાઈવેટ રીતે જીવવા માંગે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે લોકો સામે પોતાની પર્સનલ લાઈફ બતાવતા રહે છે.
 
પહેલી રાતનો વીડિયો વાયરલ થયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કપલ લગ્નની પહેલી રાતની તૈયારી કરી રહ્યું છે. વાયરલ વીડિયોમાં છોકરીએ દુલ્હનનો કપડા પહેર્યો છે જ્યારે એ જ છોકરો વરરાજાના પોશાકમાં ઊભો જોવા મળે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાડે છે અને પછી છોકરી તેમના ઘરેણા ઉતારવા લાગે છે. આ પછી છોકરો છોકરીને કિસ કરવા લાગે છે. આ વીડિયો @Toxicity_______ હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કેટલાક લોકો આ વીડિયો પર ઘણો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.