શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (12:14 IST)

ઈદ પર અનેક સ્થળોએ હોબાળો - જોધપુરમાં હોબાળો ઈદ દરમિયાન બે પક્ષોમાં પત્થરમારો એક ડઝન ગાડીઓમાં તોડફોડ

violence in several places on Eid
જોધપુરમાં લાઉડસ્પીકર પર થયુ હોબાળો અત્યારે થંબાયુ જ નથી. હવે એક વાર ફરી ત્યાં બે પક્ષના વચ્ચે હિંસા થઈ છે. જણાવી રહ્યુ છે કે ઈદની નમાજના દરમિયાન અહીં હોબાળો થયુ. પોલીસ આ હોબાળાને શાંત કરવ માટે એક વાર ફરી લાઠીચાર્જ કર્યુ છે. હોબાળા કરી રહ્યા લોકો પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો.
 
તેનાથી પહેલા જોધપુરના જાલોરી ગેટ ચાર રસ્તા પર સોમવરે મોડી રાત્રે લાઉડપીકર અને ઝંડા હટાવવાને લઈને બે પક્ષના વચ્ચે પથ્થરમારો થઈ ગયુ હતુ ફરી તે જ જગ્યા પર હોબાળો શરૂ થયુ છે. રિપોર્ટસ મુજબ એક સમુદાયના લોકોએ સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને જલોરી વિસ્તારમાં ઈદ માટે લટકેલા બેનરો પર નારા લગાવવાનું શરૂ કર્યું.