Kerala - મહંતે Rape નો પ્રયત્નો કર્યો, યુવતીએ કાપ્યા પ્રાઈવેટ પાર્ટ્સ, CM એ કર્યા વખાણ

Last Modified શનિવાર, 20 મે 2017 (14:19 IST)
23 વર્ષની એક યુવતીએ રેપ(બળાત્કાર)ની કોશિશ કરનારા આશ્રમના એક મહંતના પ્રાઈવેટ પાર્ટૃસ ચાલુથી કાપી નાખ્યા. કોલ્લમમાં શતાંભી આશ્રમ પનમના સાથે સંકળાયેલા 54 વર્ષના હરિસ્વામી હાલ હોસ્પિટલમાં દાખલ છે.
પોલીસે જણાવ્યુ કે સ્વામી ત્યારથી કરી રહ્યો છે જ્યારથી તે દસમાં ધોરણમાં હતો. કેરલના સીએમ વિજયને યુવતીના આ પગલાના વખાણ કરતા તેને બહાદુર બતાવી છે.

આ ઘટના શુક્રવાર રાતની છે. જ્યારે હરિસ્વામીએ યુવતીનો તેના ઘરમાં રેપ કરવાની કોશિશ કરી ત્યારે વિરોધ અને બચાવમાં તેણે આરોપીના પ્રાઈવેટ પાર્ટ્સ ચાકુથી કાપી નાખ્યા. આરોપી કોલ્લમના શતાંભી સ્વામી આશ્રમના છે જો કે આશ્રમ પ્રબંધક તેને નકારી છે.

આશ્રમના એક વ્યક્તિએ જણાવ્યુ, '15 વર્ષ પહેલા તે અશ્રમમાં બ્રહ્મચારી હતો પણ પછી તેણે આશ્રમ છોડી દીધો.
એવુ જાણવા મળ્યુ કે તે આશ્રમના નામનો ખોટી રીતે પ્રયોગ કરે રહ્યો હતો.
પોલીસે જણાવ્યુ કે પિતા ઘણા વર્ષોથી પથારીમાં છે.
તેથી માતા હરિસ્વામીને ઘરે પૂજા કરાવવા બોલાવતી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને યુવતીની મા પર પણ કેસ નોંધી શકાય છે. પોલીસનુ માનવુ છે કે શક્ય છે કે યુવતીના મા આ વિશે પહેલાથી જાણતી હોય.

હરિસ્વામી વિરુદ્દ પૉક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાઈવેટ પાર્ટ્સ કાપ્યા પછી હરિસ્વામીને તરત ઈમરજેંસીમાં દાખલ કરવામાં આવી.
જ્યા તેની સર્જરી થઈ. ડોક્ટરોએ જણાવ્યુ, 'કાપેલા પાર્ટ્સ પર ટાંકા લગાવવા સહેલા નહોતા. સર્જરી લોહી રોકવા માટે કરવામાં આવી હતી.


આ પણ વાંચો :