શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By ધર્મ ડેસ્ક|
Last Updated : શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (13:11 IST)

Navratri 2019 kalash Sthapna muhurat : આ શારદીય નવરાત્રિમાં ક્યારે કરશો ઘટસ્થાપના, જાણો શુભ મુહુર્ત

Navratri 2019
અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી શરૂ થનારા શારદીય નવરાત્રિ 29 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત આ પ્રકારનુ છે. 
 
ચંચલ - સવારે 7.48થી 9.18 સુધી 
લાભ - સવારે 9.18થી 10.47 સુધી 
અમૃત - સવારે 10.47થી 12.17 સુધી 
શુભ - બપોરે 13.27 થી 15.16 સુધી 
 
સાંજે 18.15થી 19.46 સુધી શુભ છે. 
 
રાત્રે જો અમૃત ચોઘડિયામાં સ્થાપના કરવા માંગો છો તો એ માટે 19.46થી 21.16 સુધીનો સમય ઠીક છે.  
 
આ મુહુર્ત ઈન્દોર અક્ષાંશ અને રેખાંશ પરથી આપવામાં આવ્યુ છે.  જો તમે તમારા શહેરનુ જાણવા માંગો છો તો ચોઘડિયાના શરૂઆતના સમયમા લગભગ 15 મિનિટ વધારીને નક્કી કરી શકો છો  
 
સ્થિર વૃશ્ચિક લગ્ન - 09.55 થી 12.10 સુધી 
સ્થિર લગ્ન કુંભ - 16.03થી 12.10 સુધી 
સ્થિર લગ્ન કુંભ - 16.03 થી 17.36 સુધી 
સ્થિર વૃષભ લગ્ન - 20.48થી 22.46 સુધી