નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા

ગુરુવાર, 30 માર્ચ 2017 (12:19 IST)

Widgets Magazine

 
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા 
ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે. 
 
આજે અમે તમને જણાવી રહ્યા છે તેને ધ્યાનથી કરવું છે એ પૂરી શ્રદ્ધાની સાથે કરવું છે. 
 
ફાયદા તમે પોતે જોશો કે કઈ રીતે તમે દિન દૂની રાત ચાર ગણી પર બરકત હોય છે. 
 
નવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ્યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે. 
 
કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ક્ન્યાને ભોજન કરાવું જોઈએ.
 
નવરાત્રીના દિવસોમાં માતા ભગવાતીની પૂજા કરવી જોઈએ. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ઈલાયચી અને મિશ્રીથી માતા દુર્ગાને ભોગ લગાવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નવરાત્રી સાત ઈલાયચી નવરાત્ર ચૈત્ર નવરાત્રી Navratri 2017 Chaitra Navratri 7elaichi Totka

Loading comments ...

નવરાત્રી ઉત્સવ

news

માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યના દરવાજા

નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રી બીજા દિવસે કરાય છે. દેવી ...

news

નવરાત્રિમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ વાતો

આજથી શારદીય નવરાત્ર શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના ગરબા ગ્રાઉંડથી લઈને ઘર સુધી દરેક જગ્યાએ ...

news

ચૈત્ર નવરાત્રિ - તન મન ધનની પ્રાપ્તિ માટે રાશિ મુજબ કરો આ ઉપાય

મેષ - મા ભવાનીને લાલ ચુંદડી અર્પણ કરો અને કોઈ બ્રાહ્મણને ગ્રીન વસ્તુનું દાન કરો. વૃષ ...

news

જાણો નવરાત્રમાં જવારાની સ્થાપના શું સંકેત આપે છે.

ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine