એગ વડા

Widgets Magazine


સામગ્રી - 3 બાફેલા ઈંડા, તળવા માટે તેલ, 1 કપ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી તેલ મોણ માટે, 1 ઝીણી સમારેલ લીલુ મરચુ, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બાફેલા ઈંડાને વચ્ચેથી અડધા કાપી લો. હવે ઉપર આપેલી બધી સામગ્રીને મિક્સ કરીને તેમાં પાણી નાખી જાડુ ખીરું તૈયાર કરો. આ ખીરામાં ઈંડાના ટુકડાને ચારે બાજુથી લપેટી લો હવે એક કઢાઈમાં તેલ તપાવીને આ ટુકડાને સોનેરી થવા દો. આ રીતે બધા ટુકડાને તળી લો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

news

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

news

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

સામગ્રી - બાફેલા બટાકા 400 ગ્રામ ગાજર 40 ગ્રામ આદુ - 1 મોટી ચમચી લીલા મરચા - 1 ચમચી ...

Widgets Magazine