Chicken Tips - ચિકન બનાવો તો આ ટિપ્સ ભૂલશો નહી

સોમવાર, 26 જૂન 2017 (18:35 IST)

Widgets Magazine

 
ચિકનને પકવતી વખતે શરૂઆતમાં તેને હંમેશા ઝડપી તાપ પર પકવો જેથી તેનુ જ્યુસ સીલ થઈ જાય. ત્યારબાદ તેને ધીમા તાપ પર પકવો 
- ચિકનના ટુકડામાં મસાલો સારી રીતે લાગી જાય એ માટે એક પ્લાસ્ટિકની પોલીથિનમાં પહેલા મસાલા અને મૈરીનેટની બધી સામગ્રી નાખો અને તેને સારી રીતે હલાવો.  ત્યારબદ પકવો. તેનો ફાયદો એ થશે કે ચિકનમાં મસાલો સારી રીતે ભરાય જશે. 
 
- ફ્રાઈડ ચિકન બનાવતી વખતે ચિકનને તળતા પહેલા લોટ કે મેદામાં રોલ કરવાને બદલે મિલ્ક પાવડરમાં રોલ કરો. તળ્યા પછી ચિકનનો રંગ સારો આવશે. 
 
- જો તમે ઈચ્છો છો કે તમારા બનાવેલ કબાબ મુલાયમ બને તો તેને ચાવવામાં ખાનારને તકલીફ ન પડે તો તેને સમય કરતા વધુ મૈરીનેટ કરો અને સાથે જ જરૂર કરતા વધુ પકવશો નહી. 
 
- ચિકન હંમેશા ઊંચા તાપમાન પર પકવો જેથી તેની અંદરના બધા બેક્ટેરિયા સંપૂર્ણપણે નષ્ટ પામે 
 
- ચિકનની સફાઈ દરમિયાન સચેત રહો. ચિકનને હંમેશા ગરમ પાણીથી જ ધુઓ. સાથે જ જે વાસણમાં તમે કાચુ ચિકન મુક્યુ છે તેને અપ્ણ ગરમ પાણીથી ધોવાનુ ભૂલશો  નહી. કાચા ચિકનને સાફ કર્યા પછી તમારા હાથને સાબુથી ધોવાનુ ન ભૂલશો. આ ઉપરાંત જો તમે કાચા ચિકનને ફ્રિજમાં સ્ટોર કરી રહ્યા છો તો એ વાતનુ ધ્યાન રકહો કે તેનુ જ્યુસ જમવાના બીજા સામાનને લાગે નહી. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Eid Special Recipe - શીર-ખુરમા

ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી ...

news

Eid Special Recipe - બટર ચિકન બિરયાની

બિરયાની ખાવી કોને પસંદ નથી હોતી. તેને બનાવવાની જુદી જુદી રીત છે અને જો તેને યોગ્ય રીતે ન ...

news

5 Minit Recipe - 5 જ મિનિટમાં બનાવો વધેલા ભાતની કટલેટ

1 કપ બચેલા ભાત અથવા ફ્રેશ ભાત 1 મોટુ બટાકુ અથવા 3/4 કપ બાફેલા અને મસળેલુ બટાકુ 3 ...

news

Tips- આ રીતે માત્ર 30 સેકંડમાં નારિયેળ ફોડવું

નારિયેળ ફળમાં સૌથી કઠળ હોય છે. જેને તોડવામાં બહુ મેહનત લાગે છે. જાણો તેને ફોડવાના સરળ

Widgets Magazine