ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ઓસ્કાર 09
Written By વેબ દુનિયા|
Last Modified: લોસએન્જેલસ , સોમવાર, 23 ફેબ્રુઆરી 2009 (21:08 IST)

એન્ડ એવોર્ડ ગોઝ ટું...

નામ એવોર્ડ
સ્લમડોગ મિલેયોનેર શ્રેષ્ઠ ફિલ્મ
ડેની બોયલ બેસ્ટ ડાયરેકટર (સ્લમડોગ મિલિયોનેર)
એઆર રહેમાન બેસ્ટ ઓરિઝન સ્કોર (સ્લમડોગ મિલિયોનેર)
એઆર રહેમાન બેસ્ટ ઓરિઝન સાગ (સ્લમડોગ મિલિયોનર)
સિમોન બિયોફોય એડપ્ટેડ સ્ક્રીનપ્લે (સ્લમડોગ મિલિયોનેર)
રેસૂલ પુકુટી, ઇયાન ટેપ બેસ્ટ સાઊન્ડ મિકસગ (સ્લમડોગ મિલિયેનેર)
ક્રિસ ડીકન્સ બેસ્ટ ફિલ્મ એડીટગ (સ્લમડોગ મિલિયોનેર)
એન્થોની દોડ મેન્ટોલ સિનેમાટોગ્રાફી (સ્લમડોગ મિલિયોનેર)
હેત્થ લેઝર શ્રેષ્ઠ સહાયક અભિનેતા (ધ ડાર્ક નાઇટ)
પેનેલોપ ક્રુઝ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (વિક્કી ક્રિસ્ટીના બાર્સેલોના)
કેટ વિન્સલેટ શ્રેષ્ઠ અભિનેત્રી (ધ રાઇડર)
સીન પેન શ્રેષ્ઠ અભિનેતા (મિલ્ક)
ડસ્ટીન લેન્સબ્લેક ઓરિઝન સ્ક્રીનપ્લે (મિલ્ક)
એન્ડ્રુ સ્ટેનટોન બેસ્ટ એનિમેટેડ ફિચર (વાૅલ-ઇ)
ડોનાલ્ડ ગ્રેહામબર્ટ બેસ્ટ આર્ટ ડિરેકશન (ધ કયુરેસ કેસ ઓફ બેન્જામીન બટન)
રિચર્ડ કગ સાઊન્ડ એડીટગ (ધ ડાર્ક નાઇટ)
માયકલ ઓકોનોર બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન (ધ ડચિસ)
જેમ્સ માર્શ ડોકયુમેન્ટરી ફિચર (મેન ઓન વાયર)
મેગાન મેલાન ડોકયુમેન્ટરી, શોર્ટ સબજેકટ (સ્માઇલ પિન્કી)
ગ્રેગ કેન્નોમ મેકઅપ (ધ કયુરેસ કેસ ઓફ બેન્જામીન બટન)
કુનિયો કેટો બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ (લા મેશન ઇન પેટ્ટીટ્સ કબ)
જોચેન એલેકઝાન્ડર લાઇવ એકશન શોર્ટ ફિલ્મ (ટોય લેન્ડ)
ઇરીક બારબા વ્યૂઝીયલ ઇફેકટ (કયુરેસ કેસ ઓફ બેન્જામીન બટન)
ડીપાર્ચર (જાપાન) સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ