તલાટી ભરતી કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલનો મોટો ખુલાસો, પાસ કરવા માટે 40 લાખની માંગણી કરી હતી

hardik patel
Last Updated: ગુરુવાર, 21 જુલાઈ 2016 (17:21 IST)

- હું હાર્દિકને ક્યારેય મળ્યો નથી - કલ્યાણસિંહ ચંપાવટ

- હાર્દિક પાસે નોકરી માટે પૈસા કોણે માંગ્યા હતા ? હાર્દિક પટેલનો સૌથી મોટો ખુલાસો
- હાર્દિકે
2014માં તલાટીની પરીક્ષા આપી હતી
- હાર્દિક તેની બહેન અને તેના મિત્રને પાસ માટે તેમની પાસે 13-13 લાખ રૂપિયાની માંગ કરી હતી
- કુલ 40 લાખ રૂપિયાની માંગ કરી હતી
- હાર્દિકને પેપરમાં ANS સાઈડ બી લખવાનુ કહ્યુ હતુ - હાર્દિકનો આક્ષેપ છે કે A એટલે આનંદીબેન, N એટલે નીતિનભાઈ, S એટલે શંકર ચૌધરી અને B એટલે ભુપેન્દ્રસિંહ ચુડાસમા...
- તલાટી પરીક્ષા વખતે હાર્દિક પાસે ચંપાવટે પૈસા માંગ્યા હતા.આ પણ વાંચો :