શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. રેલવે બજેટ
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (13:11 IST)

બે નવા ડિવીઝન શરૂ કરાશે

લાલુ યાદવે અંતરીમ બજેટની રજુ કરતી વખતે રેલ્વેમાં બે નવા ડિવીઝનો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ઠાણે અને ભાગલપુરનો સમાવેશ થાય છે.

લાલુએ એક ડિવીઝન પોતાના રાજ્ય બિહારમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે ડિવીઝન ભાગલપુરમાં શરૂ થશે. તો બીજી રેલ ડિવીઝન મુંબઈ નજીક ઠાણે ખાતે શરૂ કરાશે.

જે અંગેની આર્થિક જોગવાઈ આ વર્ષનાં બજેટમાં કરવામાં આવી છે.