રક્ષાબંધનનો સાચો અર્થ શું છે જાણો ર - રક્ષા કરજો વીરા બધી બહેનોને ક્ષા- ક્ષમા કરજે વીરા બધી બહેનોને બં- બંધનમાંથી મુક્ત કરજે વીરા બધી બહેનોને ધ- ધ્યાન રાખજે વીરા બધી બહેનોને ન - નમન કરજે વીરા તારી બહેનને