રક્ષાબંધન પર ગ્રહણ, જાણો ભાઈને રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત

રક્ષાબંધનએ દિવસ હોય છે જેની રાહ દરેક ભાઈ -બેનને જુએ છે. આ વર્ષે ભાઈ બેનનો આ પ્રેમનો પ્રતીક આ પર્વ શ્રાવણના સોમવારે 7 અગસ્તને આવી રહ્યું છે. .આ વખતે આ શુભતા નહી પણ તેમની સાથે લઈને આવી રહ્યું છે ગ્રહણ છે . માત્ર થોડા મિનિટના શુભ સમયમાં ભાઈ બેનને તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધવી. 
7 અગસ્તને છે રક્ષાબંધન
 
દરેક વર્ષને શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો આવે છે. આ વર્ષે આ   આ વર્ષે ભાઈ બેનનો આ પ્રેમનો પ્રતીક આ પર્વ શ્રાવણના સોમવારે 7 અગસ્તને આવી રહ્યું છે.આ વખતે આ શુભતા નહી પણ તેમની સાથે લઈને આવી રહ્યું છે ગ્રહણનો છાયો. માત્ર થોડા મિનિટના શુભ સમયમાં ભાઈ બેનને તેમના ભાઈની કલાઈ પર રાખડી બાંધવી. 
આ છે રક્ષાબંધનો શુભ મૂહૂર્ત 
7 અગસ્તની સવારે 11.07 વાગ્યાથી બપોરે 1.50 સુધી માટે શુભ સમય છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ થશે જે રાત્રે 10.52 થી શરૂ થઈને 12.22 સુધી રહેશે. 9 કલાક પોર્વ સૂતક લાગી જશે. તેનાથી પહેલા ભદ્રાનિ પ્રભાવ રહેશે. ચંદ્રગ્રહણ પૂર્ણ નહી થશે પણ ખંડ્ગ્રાસ થશે. ભદ્રાયોગ અને સૂતકમાં રાખડી નહી બાંધવી જોઈએ. ચંદ્રગ્રહણના પ્રભાવથી મંદિર બંદ રહેશે. આ સમયે પૂજા પાઠ નહી થશે. 


આ પણ વાંચો :