રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2024 (22:37 IST)

Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો રામનવમી ની શુભકામનાઓ

ram navmi wishes
ram navmi wishes
Happy Ram Navami
Happy Ram Navami

 

1. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, 
હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, 
કંજ પદ કંજારૂણમ્
 
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા 
Happy Ram Navami
Happy Ram Navami
2. જેમના મનમાં શ્રીરામ છે, 
ભાગ્યમાં તેમના વૈકુળ્ઠ ધામ છે 
તેમના ચરણોમાં જેમને 
જીવન ન્યોછાવર કર્યુ 
સંસારમાં તેમનુ કલ્યાણ છે 
 
હેપ્પી રામ નવમી 
ram navmi
ram navmi
3. ભગવાન તમે બળવાન તમે, 
ભક્તોને આપતા વરદાન તમે, 
ભગવાન તમે હનુમાન તમે 
મુશ્કેલીને કરી દેતા સરળ તમે 
 
રામનવમીની હાર્દિક શુભકામના 
Happy Ram Navami
Ram Navami wishes
4. રામ જેમનુ નામ છે 
અયોધ્યા જેમનુ ધામ છે 
એવા રઘુનંદનને 
અમારા પ્રણામ છે 
તમને અને તમારા પરિવારને 
 
રામનવમીની હાર્દિક શુભકામના 
Happy Ram Navami
Ram Navami wishes
5. મંગલ ભવન અમંગલ હારી, 
દ્રવહુ સુદસરથ અજિર બિહારી 
રામ સિયા રામ  
સિયારામ જય જય રામ   
 
રામનવમીની હાર્દિક શુભેચ્છા 
Happy Ram Navami
Ram Navami wishes
6. નીકળી છે સજીધજીને રામજીની સવારી 
લીલા છે સદા રામજી ની ન્યારી ન્યારી 
રામ નામ છે સદા સુખદાયી સદા હિતકારી 
 
રામનવમીની હાર્દિક શુભકામનાઓ 
Ram Navami Wishes
Happy Ram Navami
7. ક્રોધ ને જેમણે જીત્યુ છે 
જેમની પત્ની સીતા છે 
જે ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના છે ભાઈ 
જેમના ચરણોમાં છે હનુમંત લલા 
વો પુરુષોત્તમ રામ છે 
એવા મર્યાદા પુરૂષોત્તમ રામને 
અમારા કોટિ કોટિ પ્રણામ છે 
 
રામ નવમીની હાર્દિક શુભેચ્છા 

Happy Ram Navami
Happy Ram Navami

8. રામ નામનુ ફળ છે મીઠુ
કોઈ ચાખીને જોઈ લો
 ખુલી જાય છે ભાગ્ય
 કોઈ બોલીને જોઈ લો
Happy Ram Navami 2024  
 
ram navmi
ram navmi

Happy Ram Navami
9. રામજી કી નીકલી સવારી
  રામજી કી લીલા હૈ ન્યારી
 એક તરફ લક્ષ્મણ એક તરફ સીતા
 બીચ મેં જગત કે પાલનહારી
   Happy Ram Navami
 
Happy Ram Navami
Happy Ram Navami
10. રામ તો દરેક ઘરમાં છે
    રામ દરેમ આંગણમાં છે
   મનમાંથી જે રાવણને કાઢે  
   રામ તેના મનમાં છે
 Happy Ram Navami  2024