Widgets Magazine

લ્યો બોલો કપડાં ધોતાં વિચાર આવ્યો અને બનાવી દીધું આવું વોશિંગ મશીન

બુધવાર, 19 એપ્રિલ 2017 (13:50 IST)

Widgets Magazine

અમદાવાદ ખાતે સ્થિત એલ.ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગ દ્વારા બે દિવસીય ઓપન હાઉસ‘કાઈઝેન-2017’નું આયોજન  કરાયુ હતુ. જેમાં બી.ઈ. અને એમ.ઈ.માં અભ્યાસ કરતાં 1600 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ઈનોવેટીવ પ્રોજેક્ટને પ્રદર્શનમાં મુક્યા હતા. એકેડમી અને ઈન્ડસ્ટ્રીઝની જ્યુરી દ્વારા એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાંથી બેસ્ટ ત્રણ પ્રોજેક્ટને પસંદ કરી એવોર્ડ અપાશે.  એલ.ડી. કોલેજની હોસ્ટેલમાં કપડા ધોતાં ધોતાં વિદ્યાર્થીને વિચાર આવ્યો કે આપણે એવુ બનાવીએ કે જેમાં વીજળીની વગર કપડાં ધોવાઈ જાય. જેના સોલ્યુશનરૂપે વિદ્યાર્થીઓએ ‘પેડલ વોશિંગ મશીન’ બનાવ્યુ છે. જેમાં સાઈકલની ચેઈન સાથે હેન્ડમેડ વોશિંગ મશીન જોડ્યું છે. સાઈકલના પેડલ મારવામાં આવે ત્યારે વોશિંગ મશીનનું ડ્રમ ફરે છે અને કપડા ધોવાઈ છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

ગુજરાતની વિચારવા લાયક ઘટના - 17 વર્ષ બાદ ભૂકંપમાં ગૂમ થયેલો દિકરો સાઘુ બનીને પિતાને મળ્યો

કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં હજારોના મોત થયા અને અનેક લોકો ગુમ થયેલા જેમનો ...

news

મોદીની મેજબાની ગમી નહી, ઓસ્ટ્રેલિયાઈ PM એ ભારતીયોને આપ્યો આઘાત, 457 વીઝા કર્યો રદ્દ

ઓસ્ટ્રેલિયાએ વધતી બેરોજગારીનો સામનો કરવા માટે 95000થી વધુ અસ્થાયી વિદેશી કર્મચારીઓ દ્વારા ...

news

Viral Video: પ્લીઝ ! મને રેપિસ્ટ બનવાથી બચાવી લો, મોટો થઈ ગયો તો હું પણ બગડી જઈશ..

બાળકોને એક વીડિયો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક બાળકોએ કહ્યુ છે કે ...

news

અમદાવાદમાં ATMમાંથી ડિફેકટિવ રૂ.500ની નોટ નીકળી

નોટબંધી બાદ રૂ.500ની નવી નોટો બહાર પાડી હતી. આ નોટોની ઉપલબ્ધતા અને તેની ગુણવત્તાને લઇને ...