ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (12:31 IST)

દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ

A crowd of devotees flocked to Dwarka
દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ- દ્વારકામાં આજે શ્રી જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે
 
શ્રીજીની શૃંગાર આરતી 11:00 વાગ્યે થઈ. ત્યાર બાદ ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. હવે બપોરે 12 વાગ્યે રાજભોગનો સમય છે. 
 
શૃંગાર આરતી પછી ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. જેમાં મીઠાઈ એને દૂધની બનાવટો ભગવાનને અર્પણ કરવામાં આવી. ગ્વાલ ભોગ પછી ભગવાનના દર્શન 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. બપોરે 12:00 પછી રાજભોગનો સમય છે.