ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2017 (17:12 IST)

VIDEO - અમદાવાદમાં ભારે વરસાદથી Airportનો રનવે ડેમેજ... જુઓ વીડિયોમાં

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની 2 ફ્લાઈટ્સ મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.