બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2017 (17:03 IST)

સુરત પહોચ્યા અમરનાથ યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(જુઓ ફોટા)

અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના શબ ગુજરાતના સૂરત શહેરમાં
પહોંચી ગયા છે. 
વાયુ સેનાના વિમાન આ શબને લઈને પહોંચ્યા. 
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધા મૃતકો માટે 10 લાખ રૂપિયાનુ એલાન કર્યુ છે. 
ઉલ્લેખનીય છે કે  આતંકી હુમલામાં ગુજરાતના 5 લોકો માર્યા ગયા હતા. 
 
 

સીએમ વિજય રૂપાનીએ બધા ઘાયલો સાથે વાત કરી. 
 
 



]



 












ગુજરાતના કુલ 17 મુસાફરો ઘાયલ થયા હતા. બધાને સૂરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 






સીએમ વિજય રૂપાનીએ બહાદુરી બતાવવા માટે બસ ડ્રાઈવરની પ્રશંસા કરે. તેમને કહ્યુકે ડ્રાઈવરને બહાદુરીનો એવોર્ડ અપાવવાની ભલામણ કરીશુ.