1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (13:59 IST)

2 મિનીટમાં ATM ખોલી 17 લાખની ચોરી

ATM opened in 2 minutes
રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગૌસ્વામી તથા જયપુરી ગૌસ્વામી એટીઅમમાં બોકસ ખોલી તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000 ની ચોરી કરી છે. આ યુવકે માત્ર બે જ મિનિટમાં એટીએમનું મશીન ખોલી નાંખ્યું હતુ. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
 
 જસદણ (Jasdan)ના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા (Bank of Baroda) શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી છે. 
 
મળતી માહિતી અનુસાર, આ યુવકે માત્ર બે જ મિનિટમાં એટીએમનું મશીન ખોલી નાંખ્યું હતુ. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ચોરીના બનાવના ફરિયાદી પિન્ટુકુમારે જણાવ્યું હતું કે, હું ગીતાનગરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. 