1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (18:21 IST)

બીચ ભયાનક આકૃતિ દેખાઈ

dumas beach
સુરતમાં આવેલા ડુમ્મસ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવામાં આવે છે આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા સમય પછી ફરી એક વખત ડુમ્મસ બીચ ઉપર ભૂતની વાત વહેતી થઈ છે. આપને જણાવી દઈએ કે, ડુમ્મસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલી છે
 
બે વ્યક્તિ કારમાં જઈ રહી છે, આ દરમિયાન ડુમ્મસ જતા પહેલા ચેક પોસ્ટ ઉપર 8થી 10 ફૂટના પડછાયા જેવું દેખાઈ રહ્યો છે. કારમાં જઈ રહેલી બે વ્યક્તિ તેનો પીછો કરી રહી છે.  જો કે, ઘણા લોકો આ વાત માનતા નથી પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી અને તેને કારણે જ સુરતના ડુમ્મસ બીચનું નામ ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે.