નિલેશ રૈયાણી હત્યાકેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ સહિત ત્રણને આજીવન કેદ

શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (12:50 IST)

Widgets Magazine
jayraj singh


વર્ષ 2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં ત્રણને હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. જેમાં ગોંડલ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઉર્ફે ભોગતરાણાને 302નાં ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગત મુજબ, તારીખ 08-02-2004ની રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી યુટિલિટી જીપમાં પસાર થઇ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઇ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી. આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વયોજિત કાવતરું રચીને હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં પથ્થરમારો, ૧૦થી વધુ વાહનોને આગચંપી , ૫ ટીયરગેસના સેલ છોડયાં

વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને ...

news

Venkaiya Naidu - જાણો ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વિશે

- 1 જુલાઈ 1949ના રોજ વેંકૈયા નાયડુનો જન્મ થયો - વેંકૈયા નાયડુના પિતા એક ખેડૂત હતા ...

news

Live - દેશના 13માં ઉપરાષ્ટ્રપતિના રૂપમાં એમ વેંકૈયા નાયડુએ શપથ લીધા

દેશના 13માં ઉપરાષ્ટ્રપતિના પદ માટે આજે વેંકૈયા નાયડૂ શપથ લેશે. શપથગ્રહણ પહેલા નાયડૂએ ...

news

સાવધાન મિત્રો.... દિવાળીમાં ATMમાંથી નહી નીકળી શકે આ નોટસ

આ વખતે દિવાળીની શોપિંગ તમારે માટે પરેશાનીથી ભરેલી બની શકે છે.. કારણ કે તમને એટીએમમાંથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine