Widgets Magazine

Chotilaમાં આભ ભાટ્યું, 15 કલાકમાં OMG 24 ઈંચ,નવ ગામો સંપર્ક વિહોણા(see photo)

શનિવાર, 15 જુલાઈ 2017 (15:35 IST)

Widgets Magazine
rain in chotila


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વરસાદ ખાબક્યો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. વરસાદથી તળાવો પણ છલકાઈ ગયા હતાં. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલાયા હતા, જ્યારે શહેરના બંન્ને પુલ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
rain in chotila

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે બે લોકો ફસાયા હતાં. આ બે લોકોને બચાવવા માટે ગાંધીનગરથી NDRFની ટીમ રવાના થઈ છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.  લખતર નજીક દેદાદ્વારા પાટીયા પાસે નવો પુલ બનાવવામાં આવ્યો હતો જે ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. પુલ તૂટતા જ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. 
rain in chotila

જ્યારે ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ પડતાં નવ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતાં. જ્યારે નાયકા ડેમના દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને સર્તક કરી દેવામાં આવ્યા હતાં.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ

છેલ્લા વીસેક દિવસથી સુરતમાં કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેના ...

news

બારમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સાહિત્યકારોની સરકારને રજુઆત

ગુજરાતમાં જ માતૃભાષાના ઘટતા પ્રભુત્ત્વ અને ચલણને પગલે ગુજરાતી ભાષા હવે ખૂણામાં ધકેલાઇ જઇ ...

news

Rain in Rajkot photo - રાજકોટમાં અધધધ 16 ઈંચ વરસાદ,ધ્રોલમાં 6 કલાકમાં 10 ઇંચ,અમીરગઢના 15 ગામો એલર્ટ

મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ કચ્છ-ગુજરાત સહિત આસપાસના ...

news

ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ...