મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (12:17 IST)

Cabinet Meeting- ભુપેન્દ્ર સરકારની આજે કેબિનેટ

ભુપેન્દ્ર સરકારની આજે કેબિનેટ રાજ્યમાં ટૂંક સમયની અંદર ફરીથી શરૂ થશે પ્રાથમિક શાળા, કેબિનેટ બેઠકમાં લેવાઇ શકે છે. મહત્વના નિર્ણયો 
 
પાટનગર ગાંધીનગર ખાતે બપોરના 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલની અધ્યક્ષતા હેઠળ મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં પ્રાથમિક શાળા શરૂ કરવી, વાઈબ્રન્ટ સમિટ, આત્મનિર્ભર યાત્રા, દિવાળી બાદ કોરોના કેસમાં
વધારા સહિતના કેટલાંક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે. તદુપરાંત અમદાવાદ સહિત અન્ય
શહેરોમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધુ સારી કરવા અંગે પણ ચર્ચા કરાશે.