શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 16 મે 2021 (11:37 IST)

કોરોના સંક્રમિત થતા પર બે વર્ષના બાળકને છોડી ભાગી ગયા માતા-પિતા થઈ મોત

બે વર્ષના બાળક બિટ્ટૂને તેમના માતા-પિતા તાવ આવ્યા પછી રિમ્સમાં દાખલ કરાવ્યો. તે પૉઝિટિવ મળ્યો અને ડાક્ટરોની કોશિશ છતાંય જીવનનો જંગ હારી ગયો. પણ તેનાથી પણ વધુ દુખની વાત આ છે કે 
 
મોતથી પહેલા તે સંબંધોની જંગ હારી ગયો હતો. પત્થર દિલ મા-પિતા આ દુર્ભાગ્યપુત્ર પુત્રને રિમ્સમાં ડાક્ટરોના ભરોસે છોડી આ રીતે ભાગ્યા કે પછી પરત ન આવ્યા. બિટ્ટૂની અંતિમ વિદાય અનાથની જેમ થઈ.  
તેનો અંતિમ સંસ્કારના બધા ફરજ રિમ્સના ટ્રોલીમેન રોહિત બેદિયા દ્વારા કરવામાં આવ્યું હતું. માસૂમ બાળકને તેનો ખ્યાલ જ ન હોત કે જેમણે તેને જન્મ આપ્યો છે.  માતાપિતા તેને પ્રતિકૂળ સંજોગોમાં છોડી દેશે. 
અંતિમવિધિ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવશે, જેને તે જીવતો હતો તે દરમિયાન તેણે જોયો ન હતો.  
 
ઝૂઠ બોલીને દાખલ કરાવ્યો 
બે વર્ષીય બિટ્ટૂ કુમારને તેમના માતા-પિતાએ 11 મેને રિમ્સમાં દાખલ કરાવ્યો હતો. રિમ્સમાં પંજીયનના આધારે બાળકના પિતાનો નામ સિકંદર યાદવ છે. તેમનો સરનામું નૈયાડીહ ચલાઈ જમુઈ બિહાર લખેલો છે. 
બાળક રિમ્સના પીડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ કરાવ્યો હતો. તેની સારવાર કરી રહ્યા ડૉ. અભિષેક રંજનએ જણાવ્યો કે તેમના પરિવારવાળા આ કહીને એડમિટ કરાવ્યો હતો કે બાળકને ખજૂરની ગઠળી 
નિગળી લીધી પણ સારવારના સમયે જ શંકા થઈ ગઈ. ત્યારે મતા-પિતાએ કીધુ કે ફીવર પણ હતો. ડાક્ટરએ ઝૂઠ પકડી લીધો તો પરિવારવાળા ચુપ થઈ ગયા. ત્યારબાદ ચેસ્ટનો એક્સરેમાં આખુ ઈંફેક્શન 
જોવાયો ત્યારે તપાસ માટે મોકલ્યો. પછી સ્થિતિ બગડી ગઈ તો વેંટિલેટર પર મૂક્યો. ત્યારબાદ તેમના માતા-પિતા અચાનક ગાયબ થઈ ગયા. ડૉ. અભિષેકએ કીધુ કે તેણે જીવ બચાવવા માટે ઈંક્યુબેશન સુધી 
 
કર્યો. પણ નહી બચાવી શકયા. બાળકની મોત 12 મેને થઈ ગઈ. 
બે દિવસ પરિજનની રાહ જોઈ 
 
બાળકની મોત પછી પંજીયનમાં આપેલ તેમન માતા-પિતાના ફોન નંબર પર સંપર્ક કરવા ખૂબ કોશિશ કરી ઘણી વાર જવાબ નહી મળ્યો. જ્યારે જવાબ આવ્યો તો જણાવ્યુ કે ખોટા નંબર પર સંપર્ક કરાયુ છે. બે 
 
દિવસ સુધી રાહ જોયા પછી રિમ્સના કર્મચારીએ બાળકના શવને અંતિમ સંસ્કાર માટે ઘાઘરા ઘાટ મોકલ્યો. સારવાર કરનાર ડાક્ટરએ જણાવ્યો કે છેલ્લા વર્ષે પણ ત્રણ વર્ષના બાળકને મૂકી માતા-પિતા ભાગી 
 
ગાયા હતા પણ તે ઠીક થઈ ગયો અને દાદા-દાદી લેવા આવ્યા હતા.