દૂધસાગર ડેરીના કર્મચારીએ માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ સર કરી

બુધવાર, 12 જુલાઈ 2017 (15:18 IST)

Widgets Magazine
dudhsagar dairy


મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીના કર્મચારીએ એવરેસ્ટ પર ટ્રેનિંગ લઈને રશિયાના માઉન્ટ એલ્બૃસની  ૧૮,પ૦૦ ફૂટની કરીને જિલ્લાનું તથા દેશનું નામ રોશન કર્યું છે. આ પર્વતારોહકે રશિયન માઉન્ટ એલ્બ્રુસની પ,૬૪ર મીટરની ઊંચાઈ પર ભારતનો રાષ્ટ્રધ્વજ અને દૂધસાગર ડેરીનાં બેનર ફરકાવ્યાં હતાં. હરિયાણાના આ યુવકે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ હરિયાણા રાજ્યનો ર૬ વર્ષનો વિરેન્દ્ર પાનુ નામનો યુવાન મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેણે અગાઉ માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણની તાલીમ લીધી હતી. આ ઉપરાંત તેણે અટલ બિહારી બાજપાઈ માઉન્ટેરીયન ઈન્સ્ટીટયુટ ઓફ મનાલીમાં પણ તાલીમ લીધી હતી.  પર્વતારોહણનો શોખ ધરાવતો વીરેન્દ્ર પાનુ અન્ય ટ્રેકર્સ સાથે રશિયા પહોંચ્યો હતો અને પર પર્વતારોહણ કર્યુ હતું. આ માટે દૂધ સાગર ડેરીએ તેણે પ્રોત્સાહન પુરું પાડયું હતું. આ યુવાને ર્બિફલા પહાડોમાં ચઢાણ પાર પાડી માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની (પ,૬૪ર મીટર)ની ઊંચાઈ સર કરી હતી અને દૂધસાગર તેમજ ભારતના રાષ્ટ્રધ્વજના ફ્લેગ ફરકાવ્યા હતા. રશિયાની ભૂમિ પર મહેસાણા અને રાજ્યનું ગૌરવ વધારી આ યુવાન બુધવારે પરત ફરનાર છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rajkot News - રાજકોટ ઝૂનો એનિમલ કિપર પાંજરાને તાળું મારવાનું ભૂલી જતાં સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો

રાજકોટ ઝૂમાં આજે સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સિંહના પાંજરાને તાળું મારવાનું ભૂલાઇ જતા ...

news

ઈ-મેમોએ પતિની પ્રેમલીલા પકડતાં પત્ની પોલીસ સ્ટેશનમાં પહોંચી

શહેરના મોટાભાગના ચાર રસ્તા પર કેમેરા લાગી જતાં અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર સાવધ ...

news

Viral Video - ટાઈટલ છે 'ખાને મે ક્યા હૈ' અને વાત થઈ રહી છે સેક્સ પર

આ વર્ષની સૌથી કંટ્રો વર્શિયલ ફિલ્મ કઈ છે તો જવાબ છે લિપસ્ટીક અંડર માય બુર્કા.. કદાચ આ જ ...

news

સૂરતમાં વિજય રૂપાણીએ Amarnath યાત્રાળુઓને આપી શ્રદ્ધાંજલિ(Video)

સુરત પહોચ્યા Amarnath યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(Video)

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine