રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (07:53 IST)

પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે

rain in saurashtra
ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી
 
સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ધાનેરાની રેલ નદીમાં આવ્યા નવા નીર
નદીમાં પાણીની આવક વધતા બે ગામોનો સંપર્ક તૂટ્યો 
બન્ને ગામો વચ્ચે નદી પસાર થતી હોવાથી ગામો બન્યા  સંપર્ક વિહોણા
 
ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ બિપરજોય વાવાઝોડાએ ઘણા રાજ્યોને અસર કરી છે. ચાલો જાણીએ કે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં હવામાન અપડેટ શું છે.