શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 જુલાઈ 2017 (17:55 IST)

(VIDEO)DON’T GO TO RIVERFRONT - અમદાવાદના રીવરફ્રન્ટ પર પાણી જ પાણી

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડા સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. અચાનક પાણી ફરી વળતા પાણી સાપ જોવા મળી રહ્યાં છે. ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણી ભારે આવક થઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ હાલ બંધ થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.