મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:13 IST)

મુન્દ્રા પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા!

drowned
MUndra news- મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા હોવાની શક્યતા, બેના મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ ચાલુ મુન્દ્રાના ભુજપર પાસે નર્મદા કેનાલમાં ડૂબવાથી બે સગીરના મોત થયા છે
 
મુન્દ્રા તાલુકાના ભુજપુર ગેલડા બાજુ આવેલા નર્મદા કેનાલના આજે સવારે ચાર સગીરો ડૂબી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સગીરોની શોધખોળ હાથ ધરી હતી.
 
મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા નર્મદા કેનાલના આજે સવારે ચાર સગીરો ડૂબી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સગીરોની શોધખોળ હાથ ધરી હતી.