મુંબઈમાં ટ્રેનના નીચે આવી છોકરી.. તો પણ સહી સલામત - VIDEO

સોમવાર, 10 જુલાઈ 2017 (13:20 IST)

Widgets Magazine
mumbai accident

આજે અમે તમને ચોંકાવી દેનારે વાત બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે ખુદ કહેશો કે હા જેને રામ રાખે તેને કોણ ચાખે.. 
 
આ ઘટના મુંબઈના એક લોકલ સ્ટેશનની છે જ્યા સામાન્ય દિવસોની જેમ લોકો પોત પોતાના કામ પર જઈ રહ્યા હતા અને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક સામે એક યુવતી દોડતી આવી. 
 
યુવતી ટ્રેન નીચે આવી ગઈ  પણ તે જીવતી બચી ગઈ. આ ઘટનાને જોઈને એક વ્યક્તિએ કહ્યુ કે તેને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે યુવતી જીવતી કેવી રીતે બચી શકે છે..  
 
પ્રત્યક્ષ જોનારાનું માનીએ તો યુવતીને બિલકુલ વાગ્યુ પણ નથી. હવે તેને જોઈને દરેક કહેશે કે ભગવાન ચમત્કાર કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહેસાણામાં આગામી સપ્તાહમાં યોજાનાર આઝાદી કૂચની મંજુરી ના અપાઈ

બનાસકાંઠામાં કાગળ પર ફાળવવામાં આવેલી જમીન પર કબજો મેળવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ...

news

અમદાવાદ શહેર હેરિટેજ સિટી’ બનતાં હરખની હેલી:ઐતિહાસિક અમદાવાદને યુનેસ્કોનું બહુમાન

600 વર્ષ જૂના અમદાવાદ શહેરની યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સીટીની યાદીમાં પસંદગી કરી લીધી છે. ...

news

Bhavnagar News-ગુરૂપૂર્ણિમાના તહેવારે જ બગદાણામાં બારે મેધ ખાંગા, ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

ગુરૂપૂર્ણિમાના તહેવારે જ ભાવનગર શહેરમાં દોઢેક ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી હતી. ...

news

શુ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે ?

કેમરાની આંખો નરેન્દ્ર મોદીના ચહેરા પરથી જાણે હટતી જ નથી મંત્રમુગ્ધનીજેમ તેનો પીછો કરતી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine