ગોધરાકાંડના આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો

મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (17:03 IST)

Widgets Magazine
godhara kand


16 વર્ષ જૂના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં વોન્ટેડ આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. તેના પર હત્યાનો પ્રયાસ અને કાવતરું ઘડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 16 વર્ષે આરોપી ઝડપાતા ગોધરા ટ્રેન સળગાવવાનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પંચમહાલ પોલીસે યાકુબ પાતળીયા નામના આરોપીને દબોચી લીધો હતો. ગોધરા કાંડના વોન્ટેડને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલી બાતમીને આધારે પંચમહાલ પોલીસે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંતી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રેન સળગાવીને અંદર મુસાફરી કરતાં કારસેવકોને જીવતાં ભુંજી દેવાયા હતા. ત્યારબાદ રાજ્યભરમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગોધરાકાંડ આરોપી ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર પંચમહાલ. Police Godhrakand Sensex Gujarat News Gujarat Samachar Gujarati Webdunia Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarati Website Rajkot News News In Gujarati Gujarati Headline Today Gujarati News Live Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News.

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બનાસકાંઠામાં પાકિસ્તાનનું વોટ્સએપ ગૃપ ક્રિએટ, જિલ્લાની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળ્યું બાઝ પક્ષી

દેશની કાશ્મીર સરહદ ઉપર નાપાક પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સીમા કરારનો ભંગ કરી બોમ્બમારો ...

news

મોદી સાહેબ તમારા વતનમાંથી 20 ટકા બાળકો શાળામાં દાખલ જ થતાં નથી

ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના જુદા જુદા ઉત્સવોના ...

news

સુરત મનપાનું 5378 બજેટ , રાજકોટ મનપાનું 1727 કરોડ બજેટ, લોકોને ધોળા દિવસે સ્વપના બતાવ્યાં

આજે રાજકોટ મહાનગરપાલિકા 2018-19 બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પાણી વેરો બમણો કરવામાં ...

news

ગુજરાતનો દરિયાકાંઠો સંકટમાં: ૩૫.૯૮% કિનારાનુ ધોવાણ થયું

એક અભ્યાસમાં જણાવ્યું છે કે રાજયના દરિયાકિનારાના ૩૫,૯૮ ટકા ભાગનું ધોવણ થયું છે અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine