રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (10:51 IST)

ગુજરાત સરકાર આજે આપશે ભેટ - ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે

સવારે 9.45 વાગે તાપી હોલ ખાતે આપવામાં આવશે સ્માર્ટફોન 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને આપશે સ્માર્ટફોન 
 
છેલ્લા કેટલાય સમયથી  ગુજરાતના ખેડૂતોને સ્માર્ફોન આપવાની વાત ચાલી રહી છે. ખેડૂતોને સ્માર્ફોન આપ્યા બાદ તેમનું કામ વધુ સરળ બની શકે તે સંદર્ભે તેમને સ્માર્ટફોન આપવાની સરકાર દ્વારા યોજના બનાવામાં આવી હતી. જે યોજનાનું પહેલું પગલું આજે સરકાર દ્વારા લેવામાં આવશે તેવું કહી શકાય.