મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (08:50 IST)

વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન

વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન 
30 થી વધુ સંતોએ કર્યું મતદાન 
જ્ઞાન વત્સલ સ્વામી અને કોઠારી સ્વામી ભાગ્ય સેતુ સ્વામીએ પણ કર્યું મતદાન 
સંતો એ મતદાન કરી લોકોને મત આપવા અનુરોધ કર્યો