શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (12:43 IST)

ગુજરાત રમખાણો તમામ કેસ બંધ, જાણો સુપ્રીમ કોર્ટએ શુ કહ્યુ

supreme court
ગુજરાતમાં 2002ના રમખાણ સાથે જોડાયેલા તમામ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું- આટલો સમય વિતી ગયા પછી સુનાવણીનો કોઈ અર્થ નથી
 
ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેંચે જણાવ્યું કે 'આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.'