Widgets Magazine

Rajkot News - જ્યારે 12 સિંહના ઝુંડ વચ્ચે સ્ત્રીએ આપ્યો બાળકને જન્મ

રાજકોટ., શનિવાર, 1 જુલાઈ 2017 (17:20 IST)

Widgets Magazine
lion on the way

શુ કોઈ સ્ત્રી  સિંહના ટોળા વચ્ચે બાળકને જન્મ આપી શકે છે. સાંભળવામાં જરૂર થોડુ વિચિત્ર લાગી રહ્યુ છે પણ સાચે જ આવુ બન્યુ છે. આ ઘટના ગુજરાતમાં બની છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં લુંસાપુર ગામની પાસે એક ગર્ભવતી મહિલાને લઈને જઈ રહેલ એમ્બુલેંસને  સિંહના ટોળાએ ઘેરી લીધુ. ટોળાના લગભગ 11-12 વાઘ રસ્તા પર જ હતા અને તેમણે એમ્બુલેંસને ઘેરી લીધી. ડ્રાઈવરે ગભરાઈને એંબુલેંસ રોકી દીધી.  સિંહ એંબુલેંસને આગળ વધવા દઈ રહ્યા નહોતા. 
 
આ દરમિયાન સ્ત્રીની હાલત વધુ બગડવા માંડી અને રક્તસ્ત્રાવ પણ શરૂ થઈ ગયો. આવામાં એંબુલેંસ સ્ટાફે ગાડીની અંદર જ પ્રસવ કરાવવાનો નિર્ણય લીધો.  સ્ટાફે ડોક્ટરનો ફોન પર સંપર્ક કર્યો અને મળી રહેલ સલાહ મુજબ 25 મિનિટમાં ડિલિવરી કરવામાં સફળતા મેળવી.  ડિલિવરી થતા સુધી  સિંહનુ ટોળુ એંબુલેંસને ઘેરીને ઉભુ રહ્યુ. 
 
નવજાતને બેબી વોર્મરમાં મુક્યા પછી ડ્રાઈવરે એમ્બુલેંસને ધીરે ધીરે આગળ વધારવી શરૂ કરી.  સિંહ પણ રસ્તા પરથી પાછળ હટવા માંડ્યા.  થોડી જ મિનિટોમાં તેમનો રસ્તો સાફ થઈ ગયો.  ગઢિયાએ જણાવ્યુ કે મહિલા અને નવજાતને જાફરાબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Killer Paratha - 50 મિનિટમાં ખાઈ લેશો આ 3 પરાઠા તો આખી જીંદગીનુ ખાવાનું મળશે ફ્રી !!

તમે હાઈવે પર ઢાબામાં ખાવાનુ તો ખૂબ ખાધુ હશે પણ આ સાઈઝના પરાઠા ક્યારેય નહી ખાધા હોય. રોહતક ...

news

વિશ્વકોશમાંઅમિતાભ મડિયા દ્વારા ફિલ્મ ‘મિર્ચ મસાલા’ની પ્રસ્તુતિ

વિશ્વકોશમાં અવારનવાર અનેક પ્રકારની ફિલ્મો બતાવીને જ્ઞાનની વહેંચણી થતી રહે છે. વિદેશમાં ...

news

Rain in Ahmedabad Photo - અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા, ટંકારામાં 3 કલાકમાં 8 ઇંચ વરસાદ, બે તણાયા

ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘસવારી થઈ રહી છે. ...

news

Emotional - આ Father રોજ પોતાની પુત્ર્રીને Graveમાં સુવડાવવા લઈ જાય છે.. જાણો કેમ ?

પિતા પોતાના બાળકોની ભલાઈ મટે દરેક કોશિશ કરે છે. કોઈ પિતા નથી ઈચ્છતા કે તેના બાળકને એક ...