સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 24 માર્ચ 2020 (18:38 IST)

Hanta Virus-ચીનથી મોટા સમાચાર નવું વાયરસ "હંતા" વાયરસ -જાણો કેવી રીતે ફેલે છે હંતા વાયરસ

ચીનમાં હવે હંતા (Hanta virus) નામના એક વાયરસથી ખબરોમાં છે. આ વાયરસથી એક માણસની મોતનો કેસ સામે આવ્યુ છે. આ નવું વાયરસથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયુ છે. 
 
કોરોના વાયરસની ચપેટમાં આવ્યા પછી આ નવા વાયરસ વિશે સાંભળી દરેક કોઈ દહેશતમાં છે.
 
જણાવી રહ્યુ છે કે કામ કરવા માટે ચીંનના શાડૉંગ પ્રાંત જઈ  રહ્યા માણસને એક બસમાં મૃત મળ્યું. ગ્લોબલ ટાઈમ્સએ આ ઘટનાની જાણકારી આપી છે. તપાસમાં  મૃત માણસ હંતા વાયરસથી પૉઝિટિવ મળ્યુ હતું. આ ખબર પછી બસમાં સવાર 32 બીજા લોકોની પણ તપાસ કરાઈ રહી છે. 
 
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સની આ ઘટનાની જાણકારી આપ્યા પછી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયું. 
 
સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે. જો ચીનના લોકો જાનવરને જિંદા ખાવાનુ બંદ નહી કરશે તો આ થતું રહેશે. 
 
વિશેષજ્ઞોનો કહેવું છે કે કોરોના વાયરસની રીતે હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાની રીતે આ હવામાં નહી ફેલે છે. આ ઉંદર કે ગરોળીના સંપર્કમાં માણ્સના આવવાથી  ફેલે છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એંડ પ્રિવેંશનન મુજબ ઉંદરના ઘરંની  અંદર અને બહાર કરવાથી હંતા વાયરસન્ના સંક્રમણનો ખતરો રહે છે. અહીં સુધી કે જો કોઈ સ્વસ્થ માણસ પણ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેના સ6ક્રમિત હોવાનો ખતરો રહે છે. 
 
વિશેષજ્ઞ કહે છે કે હંતા વાયરસ એક માણસથી બીજા માણસમાં નહી જાય છે. પણ કોઈ માણસન ઉંદરના મલ-મૂત્ર વગેરેને અડ્યા પછી તમારી આંખ નાક અને મોઢાને અડે છે તો તેને હંતા વાયરસથી સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. આ વાયરસથી સંક્રમિત થતા પર માણસને તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી, ડાયરિયા વગેરે થઈ જાય છે. તેનાથી મરનારની સંખ્યાઅ 38 ટ્કા છે.