રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (11:30 IST)

શપથવિધિ પહેલા જ ભૂપેન્દ્ર પટેલે આપી દીધો આ મોટો આદેશ, કહ્યું તાત્કાલિક બચાવો

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સાત હે દક્ષિણ ગુજરાતના ભાદરવામાં ચોમાસાની જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મેહરબાન રહ્યા. પરંતુ બીજી બાજુ ગુજરાતની રાજકરણમાં પણ રવિવારનો દિવસ મહત્વપૂર્ણ રહ્યુ. આજે ગુજરાતમાં નવા સીએમની શપથવિધિ કાર્યક્રમ છે.  ભુપેન્દ્ર પટેલએ શપથવિધિ પહેલા જ ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.