લ્યો બોલો! કાપડ તો ઠીક હવે પતંગના વેપારીઓ રીવરફ્રન્ટ પર GST નો વિરોધ કરશે

મંગળવાર, 4 જુલાઈ 2017 (10:03 IST)

Widgets Magazine
GST oppose


કેન્દ્રની દ્વારા GST નો કાયદો અમલી કરીને ભારે વિરોધને થામ્યો છે ત્યારે દેશ સહિત ગુજરાતના કાપડના વેપારીઓ તથા અનાજના વેપારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. હવે GST નો કાયદો ભાજપને વધારે દજાડે એમ છે કારણ કે માન્યામાં ન આવે એવી વાતે અમદાવાદ ખાતે નવો વિરોધ થવા જઈ રહ્યો છે. GSTના કાયદા અંગે ગુજરાતના પતંગના વેપારીઓમાં પણ ભારે નારાજગી પ્રસરી છે. પતંગના વેપારીઓ દ્વારા આગામી તા. નવમી જુલાઈના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગનું વિનામૂલ્યે વિતરણ કરીને  વિરોધ કરવામાં આવશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

GSTથી નારાજ ગુજરાત કાઇટ મેન્યુફેકચરીંગ એસોસીયેશન દ્વારા આગામી રવિવારે  પતંગ ચગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૯મી જુલાઇના રોજ પતંગના વેપારીઓ પતંગનો સ્ટોક લઇને રિવરફ્રન્ટ પર જઇ પતંગ ઉત્સવની ઉજવણી કરશે. જેમાં લોકોને વિનામૂલ્યે પતંગ ચગાવવા આપશે અને ત્યારબાદ પતંગ બનાવવાના જ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા હાર્દિક પટેલે ગોંડલમાં સંમેલન બોલાવ્યું

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી ...

news

શું સાપ બિયર પી ગયો ? બિયરના ટીનમાં સાપનું મોઢું ફસાઈ ગયું, બાદમાં બચાવી લેવાયો

ગુજરાતમાં દારૂબંધી છે એના લીરેલીરા ઉડતા તો રોજ જોવા મળે છે. હાસ્યાસ્પદ બનેલી દારૂબંઘીમાં ...

news

GSTના વિરોધમાં સુરતમાં વેપારીઓનો પત્થરમારો- પોલીસનો લાઠીચાર્જ, પોલીસનો વૃદ્ધ પર અત્યાચાર

સુરતમાં કાપડને જીએસટી મુક્ત કરવાની માગણી સાથે વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. સરકારના ...

news

Heavy Rain in Ahmedabad - અમદાવાદમાં ભારે વરસાદ, શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી

રાજ્યભરમાં વરસાદની સાથે અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine