મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 ઑક્ટોબર 2023 (11:16 IST)

LPG Gas Cylinder- એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

LPG Gas Cylinder
LPG Gas Cylinder- એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.  તેમાં 209 રૂપિયાનો વધારો થયો છે. એવામાં દિલ્હીમાં તેની કિંમત વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે.
 
એલપીજી સિલિન્ડર
કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તેમાં 209 રૂપિયાનો વધારો થયો છે. એવામાં દિલ્હીમાં તેની કિંમત વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કર્યો છે.