UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગાંધી આશ્રમથી પ્રચાર શરૂ કર્યો

શુક્રવાર, 30 જૂન 2017 (12:50 IST)

Widgets Magazine
meera kumar


ટુંક સમયમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે અમદાવાદ સ્થિત સાબરમતિ આશ્રમની મુલાકાત લઈને પ્રચાર શરૂ કર્યો હતો.  રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે બે દિવસ પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, શરદ પવાર સહિત વિપક્ષના ઘણાં નેતાઓ સાથે રહ્યા હતા. 

ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મીરા કુમાર ગાંધી આશ્રમ. પ્રચાર રાષ્ટ્રપતિની ચૂંટણી ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Spins Charkha ...ગુજરાત સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Meira Kumar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE -Modasa - એન્જિનિયરીંગના વિધાર્થીઓને ભણવામાં પાણીનો સીલેબસ હોવો જોઈએ - મોડાસામાં મોદી

મોડાસામાં આજે નરેન્દ્ર મોદી અનેક યોજનાઓનું લોકાર્પણ કરવાના છે ત્યારે 10 વાગ્યાની આસપાસ ...

news

આજ મધરાતથી લાગૂ થશે GST, સંસદમાં ચાલનારા કાર્યક્રમમા રાષ્ટ્રપતિ અને મોદી સહિત બોલીવુડ હસ્તિયો પણ રહેશે હાજર

સંસદના સેંટ્રલ હોલમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યે જીએસટી લૉંચ સાથે જોડાયેલ કાર્યક્રમ થશે. ...

news

વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત પોથીમાં નોંધેલ અક્ષરશઃ સંદેશ..

વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ શતાબ્દિ અને શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્‍મજયંતિની ઉજવણી ...

news

ગૌરક્ષાનાં નામે હત્યા કરવાનો કોઈને હક નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌભક્તિ પર બોલતા-બોલતા ભાવુક પણ થઇ ગયા હતા. મોદી આજે સાબરમતી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine