સોશિયલ મીડિયાના દુરૂપયોગ પર ગુજરાત સરકારની ઘોંસ, લાવશે કાયદો

સોમવાર, 7 ઑગસ્ટ 2017 (14:58 IST)

Widgets Magazine
social media


ગુજરાત સરકાર હવે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નિયંત્રણ કસવા નવો કાયદો લાવી રહી છે. આ કાયદો લાગુ થયા પછી ઓથોરિટી ‘આપત્તિજનક સામગ્રી’ને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા પર કાર્યવાહી કરી શકે છે. સરકાર હાલ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. એવી શક્યતા છે કે આ બિલ 8 ઓગસ્ટથી શરૂ થતાં વિધાનસભાના બે દિવસના મોનસુન સત્રમાં રજૂ કરવામાં આવશે.કેટલાક લોકોએ બિલનો એવું કહીને વિરોધ કર્યો છે કે સરકાર અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે. આ સાથે જ સરકાર આ કાયદાનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરવા ઇચ્છે છે. એક રિપોર્ટ મુજબ બિલમાં એવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ છે. જે પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ભડકાવે છે. નવા નિયમ અનુસાર પોલીસ પાસે એવો અધિકાર હશે કે તે કોઇપણ વ્યક્તિની ધરપકડ કરી શકશે. જે સોશ્યિલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શૅર કરે છે. આ સાથે જ કાયદામાં એકથી ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવશે. જોકે, આ સંબંધિત આઇટી એક્ટ અને આઇપીસી એક્ટ છે. પરંતુ નવો કાયદો આવતાં પોલિસ પાસે વધારે પાવર રહેશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સોશિયલ મીડિયા દુરૂપયોગ પર ગુજરાત સરકારની ઘોંસ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE updates of Election - ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણી શરૂ, સાંજે 6 વાગ્યે આવશે પરિણામ

ગુજરાતના ઈતિહાસમાં ૨૦ વર્ષ પછી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાનથી ચૂંટણી થઈ રહી છે. ...

news

કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂથી પરત ફર્યાં, ધારાસભ્યોની સુરક્ષા માટે યૂથ કોંગ્રેસના 500 યુવાનો તહેનાત

ગુજરાતમાં મંગળવારે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી આ ચૂંટણીને લઈને ભારે ગરમાવો ...

news

દિલ્હીમાં કોઈએ કાપી મહિલાઓની ચોટલી.... આતંક ફેલાયો

મહિલાઓના વાળ કાપવાની ઘટનાઓએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોઈએ મહિલાઓને બેહોશ કરી રહસ્યમય ...

news

કુત્રિમ લિંગથી મહિલાએ 3 મહિલાઓ પર કર્યો બળાત્કાર

ઈગ્લેંડમાં એક મહિલા દ્વારા 3 મહિલાઓ પર બળાત્કાર કરવાની વિચિત્ર ઘટના સામે આવી છે. જાણવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine