વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત પોથીમાં નોંધેલ અક્ષરશઃ સંદેશ..

ગુરુવાર, 29 જૂન 2017 (17:06 IST)

Widgets Magazine
modi in gujarat


વડાપ્રધાન  મોદી શતાબ્દિ અને શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્‍મજયંતિની ઉજવણી પ્રસંગે આજે સાબરમતી આશ્રમ ખાતે આવી પહોંચ્યાં હતાં. મોદીએ સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજ ખાતે પૂ.મહાત્મા ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હ્રદયાંજલિ અર્પણ કરી હતી.  મોદીએ આશ્રમ ખાતે નેશનલ આર્કાઇવ્‍સને નિહાળ્યું હતું. આશ્રમમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું, આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો. સાબરમતી આશ્રમની શતાબ્દિ કાંઇ ઇમારત, સંસ્‍થા કે પ્રવૃત્તિ માત્રની શતાબ્દિ નથી.
modi in gujarat

આ એવી તપોભૂમિ છે જ્યાં સેંકડો વર્ષની ગુલામીને કારણે ભારતીય સમાજના મૂળ પીંડને કૂઠારાઘાત થયાં હતાં. પૂ.બાપુએ અહીં એવી તપસ્યા કરી જ્યાં સ્વરાજ્યના મૂળમાં પ્રથમ સ્‍વ તો બોધ થાય, સ્વ ની ચેતના જાગૃત થાય અને સઘળું સ્વાભાવિક થાય, સહજ થાય અને સહુને પરવડે તેમજ સહુંને પોતિકુ લાગે એવું જન-જનનું નવતર ઘડતર માનવ ઘડતરથી રાષ્‍ટ્ર ઘડતરની રૂપરેખાનો આશ્રમ જીવંત સાક્ષી છે. માત્ર ભારતની જ નહીં વિશ્વની માનવતાને તેની ચેતનાને અમરતત્વનો માર્ગ આપ તપોભૂમિમાંથી પ્રગટ્યા છે. સ્વ પ્રયાસથી, સ્‍વાનુભાવથી આ તપોભૂમિને પ્રણામ.. પૂ.બાપુને પ્રણામ..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ મુલાકાત પોથી Sabaramati Ashram Visitors Book Modi In Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગૌરક્ષાનાં નામે હત્યા કરવાનો કોઈને હક નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌભક્તિ પર બોલતા-બોલતા ભાવુક પણ થઇ ગયા હતા. મોદી આજે સાબરમતી ...

news

Aravalli News - અરવલ્લી જિલ્લામાં ક્ષારયુકત પાણીમાંથી મળશે મુકિત : લોક ઉદગારો

અરવલ્લી જિલ્લામાં વાત્રક માજુમ મેશ્વો જળાશય આધારિત રૂ.૫૫૨ કરોડની જુથ પાણી પુરવઠા યોજના ...

news

રાજકોટમાં મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા ૧૪૫૦ બસો ફાળવાઈ: ગામડાંના અનેક રૂટ્સ રદ કરાયા

નરેન્દ્ર મોદી આજીડેમમાં નર્મદા નીરના અવતરણ માટે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે જનમેદની એકઠી ...

news

મહાત્મા ગાંધીજીના દોઢ લાખ હસ્ત લિખિત પત્રો હવે આર્કાઈવ્સમાં સચવાશે

દેશની સૌથી આધુનિક આર્કાઇવ્સમાં મહાત્મા ગાંધીજીના દોઢ લાખ હસ્ત લિખિત પત્રોની જાળવણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine