ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી અલ્પેશ ઠાકોરની ખેડૂતોના દેવા માફી મુદ્દે રેલી

શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:06 IST)

Widgets Magazine
aandolan


તાજેતરમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતના ખેડૂતોના દેવા માફી મુદ્દે દૂધબંધી કરીને રસ્તા પર દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો હતો. હવે તેમણે આ મુદ્દે વધુ આંદોલનને આગળ ધપાવતાં ગાંધી આશ્રમથી ગાંધીનગર સુઘી રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયાં છે. રેલીને લઈને પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે.
farmar andolan

ગુજરાત સિવાય રાજસ્થાન અને કર્ણાટકની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યાં પણ ગુજરાત સરકારે આ દેવા માફ નથી કર્યાં તે માટે હવે મેદાને ઉતર્યાં છે. તેમણે સરકારને આ માટે કહ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો નહીંતો પરિણામ સારૂ નહીં આવે. તેમની રેલી હાલમાં ગાંધી આશ્રમથી નિકળીને ગાંઘીનગર તરફ જવા કૂચ કરી ચૂકી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કેન્દ્રીય મંત્રી Smriti Iraniનો જોખમી અવતાર, જુઓ Video...

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં કેન્દ્રીય મંત્ર્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો વાયરલ થઈ ...

news

ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે જી-20 સમિટમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત નહી - ચીની મીડિયા

સાત જૂલાઇના રોજ જર્મનીના હેમ્બર્ગમાં યોજાનારી જી-20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ...

news

Mumbai પી.જી.આઈ માં રૉબોટે કર્યુ પ્રથમ કિડની ટ્રાંસપ્લાંટ

પી.જી.આઈમાં રોબોટિક સર્જરીનો નવો ચૈપ્ટર શુક્રવારથી શરૂ થઈ ગયો. પી.જી આઈમાં રોબોટ દ્વારા ...

news

‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મના નિર્માતાએ રાહુલ ગાંધીને કેમ પત્ર લખ્યો?

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાવર ઓફ પાટીદાર નામની ફિલ્મ ફરીવાર ચર્ચામાં આવી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine