રાજકોટ ઍરપોર્ટ પર વિમાન હાઇજેક થયું : દિલધડક દ્રશ્યો સર્જાયાં

શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:33 IST)

Widgets Magazine
rajkot


જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રીઓ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાના વિરોધ વચ્ચે ખાતે ત્રણ આતંકવાદીએ વિમાન હાઈજેક કર્યું હોવાની ઘટનાને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આતંકવાદી હુમલા અને અન્ય આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી કરવીને તેને લઈને પોલીસ દ્વારા એક મોકડ્રિલ કરવામાં આવી હોવાનું માલૂમ પડતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
rajkot news

રાજકોટ ઍરપોર્ટ ખાતે ૩ આતંકીઓએ કર્યું હોય તેવી મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનોએ આ સ્થિતિમાં પ્રવાસીઓને કેવી રીતે બચાવવા અને આંતકીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે પ્રેક્ટિકલ ઑપરેશન હાથ ધર્યું હતું. મોકડ્રિલ બચાવ કામગીરીના દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ૩ આતંકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઍરપોર્ટ યોજાયેલી મોકડ્રિલમાં જાણે આતંકી સાચે જ ઘૂસી ગયા હોય તેવા દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા.
rajkot news

જેમાં ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ઍરપોર્ટ ઓથોરિટી, ઍરફોર્સ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. ઈમરજન્સી સમયે કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેના સૂચનો કર્યા હતા.પોલીસ જવાનોની ટીમ, રેસ્ક્યુ ટીમ અને આગ, હુમલો જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમયસર ઘટનાને પહોંચી વળાય તે હેતસુર ફાયરબ્રિગેડના જવાનોને પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતુ. ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ, ઍરપોર્ટ ખાતે મોકડ્રિલ સમયાંતરે યોજવામાં આવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ ઍરપોર્ટ વિમાન હાઇજેક દિલધડક દ્રશ્યો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Rajkot Airport Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ સામે માત્ર 53 ટકા વાવણી થઈ, કપાસ- મગફળીનું વિક્રમી વાવેતર

રાજ્યમાં આ વખતે વહેલો અને સારો પ્રારંભિક વસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને ...

news

Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી

હળવદમાં ગામમાં જૂથ અથડામણ થવાના કારણે અનેક લોકો ઈજા પામ્યા છે અને 2 લોકોના મોત થયા છે. ...

news

UP વિધાનસભા સુરક્ષામાં મોટી ચૂક, નેતા વિપક્ષની ખુરશી નીચેથી મળ્યુ High Grade PETN વિસ્ફોટક

ઉલ્લેખનીય છે કે PETN નામનુ આ પાવડર હાઈ ઈંટેસિટી એક્સપ્લોસિવ છે જે 12 જુલાઈની સાંજે જે ...

news

ઈશરત એન્કાઉન્ટર અંગે તરૂણ બારોટે કરેલી અરજી સીબીઆઈ કોર્ટે ગ્રાહ્ય રાખી

ગુજરાતમાં બહુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા મહત્વની માહિતી છુપાવી રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine