Widgets Magazine
Widgets Magazine

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ

શનિવાર, 15 જુલાઈ 2017 (15:19 IST)

Widgets Magazine
clothe


છેલ્લા વીસેક દિવસથી સુરતમાં કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેના આગેવાનોમાં બે ભાગ પડી ગયા છે. આ સમયે આંદોલનમાં કોઈ તોફાની તત્વો કાયદો હાથમાં લઈ સ્થિતિ ડહોળી નાખે એ વાતને ધ્યાને લઈ પોલીસ કમિશનરે મુજબ જાહેરનામુ પ્રગટ કરી ચાર કે ચારથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના કારણે જે વેપારી ખરેખર દુકાન ખોલવા ઇચ્છતા હશે

તે વેપાર કરી શકશે. આ આંદોલનના કારણે સુરતના કાપડ માર્કેટને અંદાજે રૂ. 5 હજાર કરોડનું નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો. છેલ્લે જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જાળવવા માટે સુરતમાં 144મી કલમ લાગુ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મોટી ઘટના બનતા બીજી વખત 144મી કલમ લાગુ કરાઈ છે. તો બીજી બાજુ સંઘર્ષ સિમિતના આગેવાનોનું કહેવું એવું છે કે કેટલાક તોફાની તત્વો આંદોલનની આડમાં તોફાનો કરાવી રહ્યા છે. તેને ઓળખી લેવાની જરૂર છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બારમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સાહિત્યકારોની સરકારને રજુઆત

ગુજરાતમાં જ માતૃભાષાના ઘટતા પ્રભુત્ત્વ અને ચલણને પગલે ગુજરાતી ભાષા હવે ખૂણામાં ધકેલાઇ જઇ ...

news

Rain in Rajkot photo - રાજકોટમાં અધધધ 16 ઈંચ વરસાદ,ધ્રોલમાં 6 કલાકમાં 10 ઇંચ,અમીરગઢના 15 ગામો એલર્ટ

મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ કચ્છ-ગુજરાત સહિત આસપાસના ...

news

ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ...

news

Fashion Editના સ્થાપક અદિતી પારેખ અને એશિની પટેલે પ્રથમ લક્લ ક્યુરેશન - ફેશન એડીટ અંગે ચર્ચા કરી

ફેશન સામાજિક, આર્થિક, રાજકીય અને કલ્ચરલ પરિવર્તનોનું પ્રતિબિંબ છે. તે આધુનિકતા, સમયાનુસાર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine