અમદાવાદમાં એક NGOના સંચાલકે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (12:59 IST)

Widgets Magazine
N


અમદાવાદમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ખરાબ થઈ ગયાં છે અને તેને ફરીવાર રીસર્ફેસ કરવા માટે કોર્પોરેશને કર્યાં છે. ત્યારે તેનો વિરોધ દર્શાવવા માટે એક એનજીઓના સંચાલકે અનોખો કિમીયો અપનાવ્યો છે. HeyHi નામની NGO ચલાવતા રિતેશ શર્માએ મંગળવારે પોતાના 40 સાથીઓ સાથે શહેરમાં હેલમેટ સર્કલ અને માનવ મંદિર વચ્ચે પડેલા 20 જેટલા ખાડામાં છોડવા વાવ્યા હતા.

અમારા સહયોગી અખબાર મિરર સાથેની વાચતીતમાં તેમણે જણાવ્યું, “આપણે 2017માં જીવી રહ્યા છીએ તો પછી પ્રોટેસ્ટ માટે 80sની રીત કેમ અપનાવવી? ”વરસાદી મોસમમાં પોતાને પડેલી હાલાકી વિષે વાત કરતા રિતેશે જણાવ્યું, “મારી બાઈક એક ખાડામાં ઘૂસી ગઈ હતી. હેલમેટને કારણે હું બચી ગયુ. મારા બીજા એક મિત્રને પણ રસ્તા પણ પાણી ભરાઈ જવાને કારણે ઈજા પહોંચી હતી.”રિતેશને આ આઈડિયા યુક્રેનના એક વ્યક્તિ પાસેથી આવ્યો હતો જેણે વિરોધ નોંધાવવા ખાડામાં ફૂલ વાવી દીધા હતા. રિતેશે જણાવ્યું કે તે ભવિષ્યમાં પણ જુદી-જુદી રીતે વિરોધ નોંધાવતા રહેશે. રિતેશની ટીમમાં રોશન, હાર્દિક ગાંધી, ગગન મોરિયા અને આસ્થા કરણ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ અનોખી રીતે વિરોધ આંખ આડા કાન 20 જેટલા ખાડા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Ngoના સંચાલક Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાટીદાર આંદોલન સમિતિના સભ્ય પર હૂમલો, હૂમલા પાછળ ભાજપ જવાબદાર -હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કરાયો છે. ...

news

વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતાં વિવાદ છેડાયો

ગુજરાતમાં રાજકારણનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો ...

news

ગુજરાત સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય: વિદ્યાસહાયકોના પગારમાં 73%નો વધારો

ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એક પછી એક લાભો જાહેર કરી રહી છે. જેમાં રાજ્ય સરકારે ...

news

રક્ષાબંધન શુભ મુહુર્ત - રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ફક્ત 2 કલાકનુ છે શુભ મુહૂર્ત, કરી લો પ્લાનિંગ

રક્ષાબંધનના તહેવારને માત્ર એક અઠવાડિયુ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવનારા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine