અમદાવાદની તન્ઝિમ વિરાણી શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવશે

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (13:58 IST)

Widgets Magazine
jokes


અમદાવાદમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તન્ઝિમ મેરાણી ફરીવાર રાષ્ટ્રભક્તિ માટે તૈયાર થઈ ગઈ છે. તે હવે આ વખતે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાની છે. ગત વર્ષે 15મી ઓગસ્ટે તન્ઝિમને લાલચોકમાં ધ્વજ ફરકાવવાની તક મળી ન હતી, ત્યારે વખતે તે જયહિંદ મંચના રાષ્ટ્રિય અધ્યક્ષ નવીન જયહિંદને લાલચોકમાં રાખડી બાંધીને ધ્વજ પણ લહેરાવશે.

તેને શ્રીનગર રવાના થતાં પહેલા પોતાના આ મિશન સાથે  ગુરૂવારે તેની સ્કૂલના 900 વિદ્યાર્થીઓએ વિદાય આપી હતી. 4 ઓગસ્ટે દિલ્હી પહોંચ્યા બાદ 7 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તે શ્રીનગરમાં ધ્વજ લહેરાવશે. પોતાના નિર્ણય અંગે વાત કરતાં તન્ઝિમે કહ્યું કે,‘મારી માટે સૌભાગ્યની વાત છે કે, ભાઈ બહેનના પર્વ એવા રક્ષાબંધનના દિવસે હું શ્રીનગરમાં હોઈશ. જ્યાં હું ધ્વજ ફરકાવવાની સાથે દેશના જવાનોને રાખડી બાંધીશ. સ્કૂલમાંથી 900 વિદ્યાર્થિનીઓ દ્વારા મને રાખડી અપાઈ છે, તે પણ હું જવાનોને બાંધીશ અને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરીશ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ શ્રીનગરના લાલચોક તિરંગો લહેરાવશે ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video Raksha Bandhan 2017 : શુભ મુહુર્ત .. જુઓ વીડિયો

રક્ષા બંધન સાત ઓગસ્ટના રોજ ઉજવાશે. રક્ષા બંધનમાં બહેનના દ્વારા ભાઈને રાખડી બાંધવાનુ એક ...

news

ઉમિયાધામ જતાં હાર્દિકને પોલીસે અટકાવ્યો બાદમાં ધરણાં પર બેઠો

પાસના કન્વિનર હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજાવાની હતી. જેને લઈને અમદાવાદના સરખેજ ...

news

Honour killingની ઘટનાઓમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે, ૩ વર્ષમાં ૩૦ જેટલી ઘટનાઓ બની

વિકસિત રાજયની છબી ધરાવતાં ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૩૦ ઓનર કિલિંગની ઘટનાઓ બની છે. ...

news

કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂથી રક્ષાબંધનના દિવસે ગુજરાત પાછા ફરશે

બેંગ્લુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ૭મી ઓગષ્ટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine