તિરંગાથી શણગારેલી રીક્ષાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું

મંગળવાર, 15 ઑગસ્ટ 2017 (15:54 IST)

Widgets Magazine
gujarat 15 august


સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને લોકો અનેક પ્રકારના તર્કો કરતાં હોય છે. ત્યારે અમદાવાદના જુહાપુરામાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ વખતે એક રીક્ષાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આખી રીક્ષાને તિરંગાથી શણગારી દેવામાં આવી હતી. ફૂગ્ગાઓ અને તિરંગાઓથી સજાવેલી આ રીક્ષા કાર્યક્રમના સ્થળે પહોંચી ત્યારે બધાની નજર એ તરફ હતી. રીક્ષા જુહાપુરાના વતની મોહંમદ હુસૈનની હતી. તેમણે આજના દિવસ માટે ખાસ આ શણગાર પોતાની રીક્ષાને કર્યો હતો. આ પ્રસંગે બન્ને કોમના આગેવાનો દ્વારા શાંતિના કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જેમાં શાળાઓના બાળકો પણ હાજર રહ્યાં હતાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું, વડોદરામાં રાષ્ટ્રધ્વજ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

રાજ્યસ્તરના 71માં સ્વાતંત્ર પર્વની આજે વડોદરાના નવલખી મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી રહી ...

news

ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ કેર વર્તાવ્યો, એક જ દિવસમાં 13નાં મોત

ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં સ્વાઇન ફ્લૂએ માથુ ઉંચક્યુ છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ એટલી હદે ...

રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા

રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાતા વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનની રાજનીતિ બદલાશે ...

news

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુજરાતના સૌથી ઉંચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું ...

Widgets Magazine