અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણીપંચને હાઈકોર્ટનું સમન્સ

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (12:56 IST)

Widgets Magazine
ahemed patel


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે મત રદ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી હતી. ત્યારે ચૂંટણી પંચે આ બે મત રદ કરીને પરિણામ જાહેર કર્યું હતું. જેમાં કોંગ્રેસ મુક્ત અને ભાજપ યુક્ત બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. તેમજ કોંગ્રેસના અહેમદ મીયાં જીતી ગયાં હતાં. આ મુદ્દે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે આજે રાજ્યસભાના ત્રણ ઉમેદવાર અમિત શાહ, સહિત ચૂંટણી પંચને પણ સમન્સ પાઠવ્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટની ચૂંટણી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી. કોંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા. ચૂંટણી પંચના આ નિર્ણય સામે હવે કોર્ટમાં જવાની વાત પણ થઈ રહી છે. કોર્ટ જે પણ ચુકાદો આપે પણ અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે રદ થયેલા બન્ને વોટ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળ્યા હોત તો પણ તેઓ જીતી શક્યા ન હોત. હકીકતમાં સિંગલ ટ્રાન્સફર વોટની જે પ્રોસેસ છે તે એટલી તો જટિલ છે કે તેને સમજવી અત્યંત મુશ્કેલ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election Special - ગુજરાતમાં બે મુખ્યપક્ષ સિવાયના રાજકીય ચોકા ચાલ્યા જ નથી !

શંકરસિંહ વાઘેલા સમર્થકોની લાગણીના નામે નવો રાજકીય મંચ ઊભો કરવાની પેરવીમાં છે. જો કે ...

news

ઉત્કલ એક્સપ્રેસના 13 ડિબ્બા પાટા પરથી ઉતર્યા, 23ની મોત 100 ઘાયલ

યુપીનાં મુજફ્ફરનગરમાં ખતૌલી પાસે કલિંગ – ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. ...

news

VIDEO - શુ આપ અપરાધ કર્યા સિવાય 500 રૂપિયામાં આ જેલની હવા ખાવા તૈયાર છો

નમસ્કાર સમાચાર જરા હટકે મા આપનુ સ્વાગત છે... જેલનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે.. ...

news

ગુજરાતમાં હવે ત્રીજા મોરચાની શક્યતાઓ, બાપુ ભાજપના જુનાજોગીઓ સાથે હાથ મીલાવશે

ગુજરાતની આગામી ચૂંટણી પણ 1995નું સ્વરૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ મુક્ત દિગ્ગજ નેતા ...

Widgets Magazine