પાટણમાં દારૂબંધી કડક કરવા સાધુ-સંતો ઉતર્યા મેદાનમાં

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (16:33 IST)

Widgets Magazine

liquor in gujarat

ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂનો કાયદો કડક બનાવ્યો હોવા છતાં દેશી અને વેચાણ થાય છે. જોકે હવે રાજ્યનાં જિલ્લામાં દારૂબંધીને લઇ સામાજીક આગેવાનો કે કોઇ રાજનેતા નહી પરંતુ સાધુ-સંતો મેદાનમાં આવી ગયા છે. અને પાટણ શહેરમાં બેફામ વેચાઇ રહેલા દારૂનાં અડ્ડાઓને બંધ કરાવવા માટે કલેક્ટર કચેરી આગળ સખત વિરોધ નોંધાવ્યો છે.
liquor in gujarat

આજે પાટણમાં દારૂબંધીને લઈ સાધુ-સંતો મેદાને આવી ગયા હતાં. પાટણમાં ચાલી રહેલા દારૂનાં અડ્ડા બંધ કરવાની માંગ સાથે સાદુ-સંતો પાટણ કલેક્ટર કચેરી આગળ કર્યા સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. સાથે જ તેમણે શહેરમાં દારૂબંધી અંગે કડક પાલન કરવાની માંગ કરી હતી. આ સાથે જ સાધુ-સંતોએ દારૂનું વેચાણ બંધ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે 2 ઓક્ટેબર 2017નાં રોજ ગાંધી જયંતિના દિવસે પાટણની સરકારી ઓફિસોના પાર્કિંગમાં વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ સિવાય જીલ્લા પંચાયત કચેરી નીચે દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. પાટણમાં દારૂ વેચાણનાં પુરાવા સરકારી ઓફિસમાંથી જ મળ્યા હતાં.
 
 
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને આદેશ કર્યો, વધારાની ફી પરત કરો

ગુજરાત સરકારે દાખલ કરેલાં શાળાઓના ફી નિર્ધારણ સમિતિના કાયદા સામે સંચાલકો તથા સરકારે ...

news

જાણો હાર્દિક પટેલે રાજ્યપાલ કોહલીની મુલાકાતમાં શું કહ્યું?

પાસ નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, જો ઇલેકશન કમિશન તટસ્થ રીતે કામ કરતું હોય તો ભાજપના ...

news

ગુજરાતમાં જળસંકટની તૈયારી, હવે ખેડૂતો માટે નવું ફરમાન

ગુજરાતમાં આગામી ઉનાળામાં પીવાના અને સિંચાઇના પાણીની કારમી તંગી પડવાની છે તેથી સરકારે ...

news

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine