કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.

બુધવાર, 5 જુલાઈ 2017 (12:03 IST)

Widgets Magazine
gujarat congress


ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકોટ, ભુજ અને વડોદરામાં આગામી ઓગસ્ટ મહિનાનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર સભા કરવાનું નક્કી થયું છે. આ સભાઓ કયા ચોક્ક્સ સ્થળે અને ક્યારે થશે તેની સત્તાવાર જાહેરાત હવે પછી થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ  નિરીક્ષકો, જિલ્લા-શહેર પ્રમુખોની બેઠકમાં એક બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મેળવવાના દાવેદાર થવા પણ લોકસભા અને વિધાનસભાનો સરવે, નિરીક્ષકો-સહપ્રભારીઓના અભિપ્રાયમાં થવું પડશે. પેનલમાંથી કોઇ એક ઉમેદવારની પસંદગી હાઈકમાન્ડ કરશે. મંગળવારે કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ, વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાએ સંબોધન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશના નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારની પેનલમાં આવવા માટે કોંગ્રેસ માઇક્રો પ્લાનિંગ દ્વારા આગળ વધશે તેવી સ્પષ્ટતા કરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ખેડૂતોના દેવા માફીનું આંદોલન, અલ્પેશ ઠાકોરે રસ્તે દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો, અમદાવાદમાં વેપારીઓની ઉઘાડી લૂંટ

દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના ...

news

#Modiiniisrael - ઈસરાયેલમાં ફૂલનુ નામ પડ્યુ 'મોદી', નેતન્યાહૂએ હિન્દીમાં કર્યુ સ્વાગત

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના પ્રવાસે ઈઝરાઈલ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ...

news

Viral Video - આ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખાવાની લત લાગી ગઈ છે

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ...

news

Viral Video - ચાલતી બસમાં નેતાજીએ બનાવ્યા શારીરિક સંબંધ

મહારાષ્ટ્રના ગડચિરૌલી જીલ્લાના ચંદ્રપુર વિસ્તારમાં ભાજપા નેતા રવિન્દ્ર બાવનથડેનો સોશિયલ ...

Widgets Magazine