સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (15:00 IST)

રાહતના સમાચાર! ગુજરાતમાં આગામી પાંચ દિવસ હીટ વેવની સંભાવના નહિવત

weather news
રાહતના સમાચાર! ગુજરાતમાં આગામી પાંચ દિવસ હીટ વેવની સંભાવના નહિવત 
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દરમિયાન
અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે ધુમ્મસથી ભર ઉનાળે શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ૪૦ થી ૪૨ ડિગ્રીની આસપાસ જ તાપમાન  નોંધાય તેની સંભાવના છે